ટિફિન સેવા
₹15 માં શુદ્ધ અને સાત્વિક ભોજનનું નિયમિત ટિફિન વિતરણ.
Read More →Service • Support • Community
Borivali Kandivali Social Forum is committed to serving society through meaningful social, medical and community-oriented activities.
Our objective is to bring people together, support those in need and create a positive impact through continuous service.
Read More →સેવા • સહયોગ • સમાજ સેવા
₹15 માં શુદ્ધ અને સાત્વિક ભોજનનું નિયમિત ટિફિન વિતરણ.
Read More →જરૂરિયાતમંદ પરિવારો માટે સરળ અને સન્માનપૂર્ણ લગ્ન આયોજન તથા સહાય.
Read More →ગરમીમાં રાહત માટે દૈનિક આશરે 2,500 ગ્લાસ છાસનું વિતરણ.
Read More →હાડકાં અને નસોની સારવાર માટે નિયમિત તબીબી કેમ્પ અને માર્ગદર્શન.
Read More →જરૂરિયાતમંદ લોકો અને પરિવારોને શક્ય સહાય અને માર્ગદર્શન.
Read More →સમાજ અને સમુદાય માટે વિવિધ સેવા તથા જાગૃતિ કાર્યક્રમો.
Read More →Leading the forum with dedication and commitment
સમાજ માટે કરવામાં આવતી સેવા પ્રવૃત્તિઓ ખૂબ જ સરાહનીય છે. આ સેવા સતત ચાલુ રહે તેવી શુભેચ્છા.
Community Memberજરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવાનું આ એક ઉત્તમ કાર્ય છે. સમાજના વધુ લોકો જોડાય તેવી શુભેચ્છા.
Well WisherMedical camps અને social activities દ્વારા લોકોને ખૂબ ઉપયોગી સહાય મળે છે.
Community Memberસાથે મળીને સમાજ માટે કંઈક સારું કરવાની સુંદર પહેલ. BKSFની કામગીરી પ્રશંસનીય છે.
Supporterસેવા અને માનવતા સાથે આગળ વધતું આ કાર્ય સમાજ માટે પ્રેરણાદાયક છે.
Well WisherEvery contribution helps us continue our social service activities and reach more people in need.
Together, we can build a stronger and more compassionate society.
Contact For Donation
Every contribution matters.
Be a part of our social service journey. Your time, skills and support can help us create a meaningful impact.
Join As Volunteer